ShareChat
click to see wallet page
રોહતકમાં દર્દનાક મોત, રમતા-રમતા ખેલાડી પર પડ્યો બાસ્કેટબોલ પોલ, CCTV ફૂટેજ આવ્યા સામે! #📢26 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢26 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
રોહતકમાં દર્દનાક મોત, રમતા-રમતા ખેલાડી પર પડ્યો બાસ્કેટબોલ પોલ, CCTV ફૂટેજ આવ્યા સામે!
Basketball player death: હરિયાણાના રોહતકમાંથી એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. રોહતકમાં પ્રેક્ટિસ કરી રહેલા એક રાષ્ટ્રીય બાસ્કેટબોલ ખેલાડી હાર્દિક રાઠીના છાતી પર બાસ્કેટબોલ પોલ પડી ગયો, જેના કારણે ખેલાડીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ મામલો લખન માજરા ગામના સ્ટેડિયમનો છે.

More like this