Filmfare Awards 2025: અમદાવાદના કાંકરિયામાં ફિલ્મી સ્ટાર્સનો જમાવડો, શાહરુખ ખાન અને અનન્યા પાંડેએ વટ પાડી દીધો
એવોર્ડ્સ શોના રેડ કાર્પેટ સ્ટાર્સના સ્વાગત માટે ખુલી ગયું છે. સેલેબ્સ શાનદાર આઉટફિટમાં જોવા મળી રહ્યા છે, જ્યાં ફેશનના અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે.