અમિતાભ બચ્ચન સુપરસ્ટાર ન હોત તો...? અલ્હાબાદમાં કરતા હોત આવું કામ! અભિનેતાનો જવાબ સાંભળીને લોકો દંગ
બોલિવૂડમાં અમિતાભ બચ્ચને એક મોટું નામ બનાવ્યું છે, તેથી તેમને "મહાનાયક" કહેવાય છે. 5 દાયકાથી વધુ લાંબા ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી છે. તેઓ 83 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં ખૂબ જ સક્રિય છે અને હાલમાં KBC હોસ્ટ કરી રહ્યા છે. ઘણા લોકોના મનમાં સવાલ હશે કે, જો અમિતાભ બચ્ચન એક્ટર ન હોત તો? હવે આ સવાલનો જવાબ અભિનેતાએ આપ્યો છે. જાણો શું કહ્યું? - Amitabh Bachchan were not a Bollywood superstar he would have been selling milk in Allahabad