શબ્દો નથી રહ્યા મારી પાસે,
પણ એહસાસો આજે પણ જીવંત છે…
હું કંઈ કહી ન શકી તને,
પણ દિલમાં તારી જ છબી સ્પષ્ટ છે…
નજરો બોલી જાય છે મારી,
મૌન પણ હવે સાક્ષી સમાન છે…
તું સમજશે એ આશામાં જ,
મારો પ્રેમ તારા માટે અપરિમિત છે… #👌 બેસ્ટ ફ્રેન્ડ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘

