ટ્રેન્ડ કે પરંપરા! જયપુરના મહારાજા દિવાળી પર કાળા રંગના કપડાં કેમ પહેરે છે? જાણો આ ઇતિહાસ વિશે
Jaipur Royal Family Diwali 2025: જયપુર રાજવી પરિવાર પરંપરાગત રીતે કાળા વસ્ત્રો પહેરીને દિવાળી ઉજવે છે. આ પરંપરા સદીઓ જૂની છે અને ધાર્મિક માન્યતાઓ અને સાંસ્કૃતિક ઇતિહાસમાં મૂળ ધરાવે છે. આ દર્શાવે છે કે રાજવી પરિવાર દિવાળી દરમિયાન તેમના રિવાજો અને પરંપરાઓને કેટલું મહત્ત્વ આપે છે. - Trend or tradition! Why does the Maharaja of Jaipur wear black clothes on Diwali? Know about this history