2025માં આ ચાર ગુજરાતી અને મરાઠી ફિલ્મોનો વાગ્યો ડંકો, જેમને ફક્ત બોલીવુડ જ નહીં પરંતુ સાઉથના દિગ્ગજોને પણ ચટાડી ધૂળ !
2025 Biggest Gujarati Movies: આ વર્ષે, 2025 માં અસંખ્ય થિયેટર રિલીઝ જોવા મળી. ગયા વર્ષની જેમ, નાના બજેટની ફિલ્મોએ ચાર્ટ પર પ્રભુત્વ મેળવ્યું. ત્રણ ગુજરાતી ફિલ્મોએ બોક્સ ઓફિસ દિગ્ગજોને પણ પાછળ છોડી દીધા. ચાલો તેમના વિશે વાત કરીએ.