ચેકમાં Lakh લખવું કે Lac? આ બેમાંથી શું સાચું? જો ન ખબર હોય તો જાણી લો RBIનો નિયમ
Lakh v/s Lac : મોટાભાગના લોકો જાણતા નથી કે લાખ માટે કઈ અંગ્રેજી જોડણી સાચી રહેશે અને જો તમે બેંક ચેક અથવા વિડ્રો ફોર્મ પર ખોટો સ્પેલિંગ લખો છો તો શું થશે. - Should I write Lakh or Lac in a cheque? Which of these two is correct? If you do not know, then know the rules of RBI.