ShareChat
click to see wallet page
ગુજરાતના આ વિસ્તારોમાં માવઠું કરશે ખેદાનમેદાન! અંબાલાલની નવી આગાહી જાણીને છાતીના પાટિયા બેસી જશે...! #📢29 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢29 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
ગુજરાતના આ વિસ્તારોમાં માવઠું કરશે ખેદાનમેદાન! અંબાલાલની નવી આગાહી જાણીને છાતીના પાટિયા બેસી જશે...!
Ambalal Patel Agahi: રાજ્યમાં સોમવારથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. છેલ્લા 3 દિવસથી તાપમાન વધતા ઠંડીથી આંશિક રાહત મળી છે. હાલ ગરમ પવનો ફુંકાતા ઠંડીમાં ઘટાડો થયો છે. પરંતુ આગાહી અનુસાર સોમવારથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ જશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, એટલે કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થશે..

More like this