સૂર્ય-શનિ સાથે મળી બનાવશે કેન્દ્ર દ્રષ્ટ્રિ યોગ, 5 રાશિના જીવનમાં આવશે અણધાર્યા પરિવર્તન, જાણો
Kendra Drishti Yog: જ્યોતિષ ગણતરી મુજબ, 17 ડિસેમ્બરે સૂર્ય અને શનિ એકબીજાથી લગભગ 90 ડિગ્રી દૂર સ્થિત હશે. જ્યારે બે ગ્રહો વચ્ચે આવી ખાસ કોણીય સ્થિતિ રચાય છે, ત્યારે તેને કેન્દ્ર દ્રષ્ટિ યોગ કહેવામાં આવે છે.