શું બાળક જન્મતાની સાથે જ પાસપોર્ટ મેળવી શકે છે? નવજાત શિશુઓ ફ્લાઇટમાં કેવી રીતે ટ્રાવેલ કરે છે?
ભારતમાં, બાળકોને જન્મતાની સાથે જ પાસપોર્ટ આપી શકાય છે. બાળકોના પાસપોર્ટ ઓનલાઈન અથવા ઓફલાઈન બનાવી શકાય છે. તમે passportindia.gov.in વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો. - Can a baby get a passport as soon as it is born? How do newborns travel on flights?