ShareChat
click to see wallet page
#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર વરાછાથી સરથાણા સુધી બ્રિજ નીચે ડ્રગ્સ-ગાંજા, વાહનોના દબાણોનો ધારાસભ્ય કાનાણીએ મુદ્દો ઉઠાવ્યા બાદ મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે શનિવારે રાઉન્ડ લઇ તાકીદે દબાણ હટાવ્યાં હતાં, ત્યારે ચૌટાબજારમાં વર્ષોથી દબાણોનો કોઈ જ ઉકેલ આવતો નથી. એક્શન પ્લાન પણ અભરાઇએ ચઢાવી દેવાયો , બીજીતરફ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાંવાલાએ મેયરને પત્ર લખીને કોટ વિસ્તારના દબાણોનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. સુરત જનરલ હો‌સ્પિટલના પ્રમુખે પણ ચૌટાનાં દબાણો દૂર કરવા રજૂઆત કરી છે. નીતિનભાઈએ પત્રમાં લખ્યું છે કે, ‘વરાછાની જેમ અંગત રસ દાખવી કોટ વિસ્તારનાં દબાણોને દૂર કરવામાં આવે. વરાછાના દબાણો હટાવવા કાનાણીના પત્ર બાદ જે રીતે ઉકેલ માટે ગંભીરતા દાખવાઈ છે તે અભિનંદનને પાત્ર છે. મેં તેમજ જનરલ હોસ્પિટલના પ્રમુખે આ બાબતે ગૃહમંત્રી સુધી રજૂઆત કરી છે. કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદે લારી-ગલ્લાનાં દબાણો, પાથરણાં તથા દુકાનોનાં દબાણો, ગેરકાયદે તેમજ આડેધડ કરાતા પાર્કિંગ તથા સફાઈ તેમજ પાર્કિંગ વગરનાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો અંગેની છે. આ સમસ્યાઓના કારણે અહીં વસતા-લોકોને ખુબજ તકલીફ પડી રહી છે. 4 દાયકા અગાઉ શહેર હિતના નામે રાજમાર્ગ પર એલાયમેન્ટ કરી બહુ મોટું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેના કારણે જે લોકોની મિલકતો છીનવાઈ હતી તેમાંના ઘણા લોકો આજે પણ ધંધા-રોજગાર વગરના જ છે. નીતિનભાઈએ લખ્યું હતું કે, સ્થાનિકોને કોટ વિસ્તારમાં જ રહેવું છે. જો કે, હવે રાત્રિ બજારના નામે પણ રાજમાર્ગ તેમજ ગલીઓમાં દબાણો થાય છે. જેથી લોકો-વાહનોને તકલીફ પડે છે. કોટ વિસ્તાર તેમજ સમગ્ર શહેરી વિસ્તાર માટે પણ અંગત રસ દાખવો. લોકો શાંતિથી રહી શકે તે માટે અત્યંત જરૂરી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #nitinbhajiyawala #chautabazar #daban #smc #suratmunicipalcorporation #daxeshmavani
📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - LIKE 02/12/2025 सरत SHABE वशछाभांथी ६QtI९I ७2ावी शङातुं खोथ तो सु२तन। sl२ विश्ताश्भांथी ड्भ न७ि? सु२तन। पूर्व BJP प्रभुज नीतिन भछयावावाथे भेथ२ ६क्षेश भावाएीने uत्र द७्थो छे uतभi पूर्व BJP प्रभुज नीतिन ९शयावाIवरथे थौ२ा ५%४२ तेभ॰ stz ೊ2 1[21[2] 5[25[28212 Eಯlllal[ ೯? 524[1 +ial a] 52 ಅ तेभएे %९ट्थुं ड वशछाभां %ेभ भेथरे थंगत २२ ६ाजवीने ६५teiो &ू२ s२icथi, तेभ % डर्थवाडी थौ२ा ५%२भi ५९८ थवी %३२ छे भुद्दे थनेड़वा२ २फूथiतो $२ी ७ोवा छतi SMCनु तंत्र ७ख Adlt ~II o1o2j -el,& duld 2410239-21 €olleliui 82u8 o4l-Il 38 ' dHldl c1 కsuu అ, oui ~ts ces stGuza usilI %~ ug బత్త కడ Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 LIKE 02/12/2025 सरत SHABE वशछाभांथी ६QtI९I ७2ावी शङातुं खोथ तो सु२तन। sl२ विश्ताश्भांथी ड्भ न७ि? सु२तन। पूर्व BJP प्रभुज नीतिन भछयावावाथे भेथ२ ६क्षेश भावाएीने uत्र द७्थो छे uतभi पूर्व BJP प्रभुज नीतिन ९शयावाIवरथे थौ२ा ५%४२ तेभ॰ stz ೊ2 1[21[2] 5[25[28212 Eಯlllal[ ೯? 524[1 +ial a] 52 ಅ तेभएे %९ट्थुं ड वशछाभां %ेभ भेथरे थंगत २२ ६ाजवीने ६५teiो &ू२ s२icथi, तेभ % डर्थवाडी थौ२ा ५%२भi ५९८ थवी %३२ छे भुद्दे थनेड़वा२ २फूथiतो $२ी ७ोवा छतi SMCनु तंत्र ७ख Adlt ~II o1o2j -el,& duld 2410239-21 €olleliui 82u8 o4l-Il 38 ' dHldl c1 కsuu అ, oui ~ts ces stGuza usilI %~ ug బత్త కడ Send 'Hi' on 9408888738 to get important updates about Surat @AME_SURATI 0 @AMESURATINEWS @AME SURATIFB 1 - ShareChat

More like this