ધનતેરસે સોનું લેવું હોય તો અત્યારથી બુક કરી દેજો, એક્સપર્ટે કહ્યું ભાવ 'છાપરું' ફાડી નાખે એટલો વધશે
Dhanteras Gold price: ધનતેરસે સોનું ખરીદવાનો પ્લાન હોય તો એક્સપર્ટે પહેલાં જ ચેતવી દીધા છે. આ વખતે સોનું છપ્પરફાડ ભાવે પહોંચવાનું છે, એટલે લેવાનો પ્લાન હોય તો અત્યારથી જ બુક કરાવી દે જો.