ShareChat
click to see wallet page
25 વર્ષ બાદ અભિષેક બચ્ચનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, જાણો ફિલ્મફેર વિજેતાઓનું લિસ્ટ #📅 તાજા સમાચાર
📅 તાજા સમાચાર - ShareChat
Filmfare 2025: ફિલ્મફેરમાં 'લાપતા લેડીઝ' અને 'કિલ'નો દબદબો, 25 વર્ષ બાદ અભિષેક બન્યો બેસ્ટ એક્ટર; આ રહ્યું આખું લિસ્ટ
70th Filmfare Awards 2025: અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ ચાલી રહ્યો છે. વિવિધ શ્રેણીઓમાં ફિલ્મો અને સ્ટાર્સને એવોર્ડ્સ મળ્યા. થ્રિલર ફિલ્મો "કિલ" અને "લાપતા લેડીઝ" એ અનેક શ્રેણીઓમાં જીત મેળવી છે. અભિનેતા લક્ષ્યને શ્રેષ્ઠ ન્યુ કલાકારનો એવોર્ડ મળ્યો. તો ચાલો જાણીએ ફિલ્મફેર એવોર્ડ્સ વિજેતાઓની આખી યાદી.

More like this