મને અડ્યા વગર પણ આજે તમે સ્પર્શી ગયા,
મારી ખામોશીમાં તમારી ધૂન ભરી ગયા.
પવનની લહેર જેવી, અજાણે હૃદયને સ્પર્શી ગયા,
દૂર રહીને પણ અંદર સુધી સ્નેહ વરસાવી ગયા.
નજરો ન મળી, શબ્દો ન બોલાયા,
પણ લાગણીઓના દરિયામાં તમે તરાવી ગયા.
સમજાય છે હવે, પ્રેમ તો અહેસાસનું જ નામ છે,
કહ્યા વગર તમારી નજીકતાનો પરિચય આપી ગયા #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💏 ક્યૂટ કપલ 😍 #💝 લવ કોટ્સ #💘 પ્રેમ 💘
