પ્રેમ કરવાનો હક મારો છે,
ચિંતા કરવાનો હક મારો છે.
પ્રેમ તો આત્માનો અહેસાસ છે,
સમજવાનો હક મારો છે.
બંધન નહિ, મુક્તિનો માર્ગ છે,
ચાલવાનો હક મારો છે.
દિલથી દિલનો એક સંવાદ છે,
સાંભળવાનો હક મારો છે.
જીવન તો ક્ષણભરનું મેહમાન છે,
પ્રેમમાં જીવી જવાનો હક મારો છે. #👌 બેસ્ટ ફ્રેન્ડ #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #😇 તારી યાદો #🤝 દોસ્તી શાયરી #💘 પ્રેમ 💘

