જન્મ દાખલામાં હવે માતાનું નામ અને અટક લખી શકાશે, ગુજરાતમાં બર્થ સર્ટિફિકેટના નવા નિયમો લાગુ
New Rules For Birth Death Certificate : ગુજરાતના આરોગ્ય વિભાગે જન્મ પ્રમાણપત્રીનો નોંધણીને લઈને નવી એડવાઈઝરી જાહેર કરી છે, સાથે જ તેમાં માતાપિતાના નામને લઈને નવા નિયમો ઉમેરાયા છે