ShareChat
click to see wallet page
'કાંતારા'ની કમાણીએ બધાને અચંબામાં મૂક્યા, રજનીકાંતની ફિલ્મોના પણ રેકોર્ડ તોડી નાખ્યા #📅 તાજા સમાચાર
📅 તાજા સમાચાર - ShareChat
'કાંતારા'ની કમાણીએ બધાને અચંબામાં મૂક્યા, રજનીકાંતની ફિલ્મોના પણ રેકોર્ડ તોડી નાખ્યા
ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને દર્શકોનો જબદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. જેને લઈને બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ધૂમ કમાણી કરી છે. ત્યારે જાણો આ ફિલ્મે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે. -film Kantara Chapter 1 broke all records at the box office

More like this