ગુવાહાટી ટેસ્ટમાં ભારત 408 રનથી હાર્યું, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA 2nd Test : ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની 408 રને મોટી જીત થઈ છે. ભારતને 549 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે ભારત 140 રન જ બનાવી શક્યું હતું.