કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નહીં છોડે! તારીખ સાથે આ વિસ્તારોમાં વરસશે મેઘો, ભયાનક આગાહી
Gujarat Unseasonal Rain Alert: ભૂકંપની સચોટ આગાહી કરનાર ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે નવેમ્બરના અંતિમ સપ્તાહથી લઈને ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા અને પશ્ચિમી વિક્ષેપોની અસરને કારણે રાજ્યમાં ઠંડીની વધઘટ સાથે માવઠાના યોગ સર્જાઈ રહ્યા છે.