ગૂડ ન્યુઝ ! આ મહિલાઓના ખાતામાં આવશે 10-10 હજાર રૂપિયા, નોટ કરી લો તારીખ #📢27 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
ગૂડ ન્યુઝ ! આ મહિલાઓના ખાતામાં આવશે 10-10 હજાર રૂપિયા, નોટ કરી લો તારીખ
મહિલા રોજગાર યોજના હેઠળ 10 લાખ મહિલાઓના બેંક ખાતામાં 10-10 હજાર રૂપિયા જમા થશે. સરકાર આ યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભરતા અને નાણાકીય મજબૂતી સાથે સશક્ત બનાવવાનો હેતુ ધરાવે છે.