Diwali 2025: દિવાળી પર આ ગામમાં નથી પ્રગટાવવામાં આવતો એકપણ દીવો, આખી રાત રહે છે અંધારું; જાણો આ અનોખી પરંપરા વિષે
Diwali 2025: દેશભરમાં આજે અમાસ પર દિવાળી ઉજવવામાં આવે છે, ત્યારે ઉત્તર પ્રદેશનું એક ગામ શાંત રહે છે. અહીં દિવાળી પર કોઈ દીવા પ્રગટાવવામાં આવતા નથી કે રંગોળી દોરવામાં આવતી નથી. તો ચાલો જાણીએ શા માટે...