ભારતીય બેટ્સમેને મચાવી તબાહી, ફટકારી તોફાની બેવડી સદી, 26 બોલમાં બનાવ્યા 100 રન
અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારત તરફથી રમનાર આદર્શ સિંહે ધમાકેદાર બેવડી સદી ફટકારી છે. તેણે મેન્સ અંડર-23 સ્ટેટ એ ટ્રોફી એલિટની ક્વાર્ટર ફાઇનલ-2માં ઉત્તર પ્રદેશ માટે આ સિદ્ધિ મેળવી હતી.