Guru Gochar: ધનતેરસના દિવસે ગુરુ કરશે ગોચર, આ 10 રાશિના જાતકોને થશે જબરદસ્ત ફાયદો; 5 ડિસેમ્બર સુધી જલસા
Guru Gochar In Cancer 2025 Positive Zodiac Impact: 18 ઓક્ટોબર, ધનતેરસના દિવસે રાત્રે 9.39 વાગ્યે ગુરુનું કર્ક રાશિમાં ગોચર થશે જે 5 ડિસેમ્બર સુધી અહીં રહેશે. આ ગોચરથી દસ રાશિના લોકોને ખૂબ ફાયદો થશે. તેમને નવી નોકરીઓ, મિલકત અને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ કર્ક રાશિમાં ગુરુના ગોચરની કઈ રાશિઓ પર શું અસર થશે.