Love Horoscope 23rd November: આજે રિલેશનશિપમાં રહેલા લોકોનો પાર્ટનર સાથે સારો દિવસ વીતશે, વિવાદોથી દૂર રહો
Daily Love Horoscope 23 November 2025: આજનું લવ રાશિફળ લાલચ, સેલ્ફ કંટ્રોલ અને તમારા લાઈફ પાર્ટનર સાથે ફરીથી જોડાવા પર ફોકસ કરે છે. તો ચાલો જાણીએ પ્રખર જ્યોતિષી ચિરાગ દારૂવાલા પાસે. તમામ 12 રાશિના લોકોની આજે લવ લાઈફ કેવી રહેશે.