દુનિયાનું એક એવું ગામ, જ્યાં દરેક લોકો છે જ્યોતિષ, મનની વાત પણ જાણી લે છે, ભવિષ્ય પણ કહી જાણે છે!
ઇન્ડોનેશિયામાં એક એવું ગામ છે જ્યાંના રહેવાસીઓ બહારની દુનિયાથી બિલકુલ અજાણ છે. તેમનો વારસો તેને અનોખો બનાવે છે. એવું કહેવાય છે કે આ ગામના લોકો ભગવાનની સૌથી નજીક છે, જેના કારણે તેઓ ભવિષ્યની ઘટનાઓની આગાહી કરવામાં નિષ્ણાત હોય છે. - indonesia baduy village mystics read minds predict future isolated tribe supernatural powers viral on social media