ShareChat
click to see wallet page
નસીબ જ્યારે નબળું હોય ત્યારે માણસને કમત સુઝે છે અને એવું જ રોનાલ્ડ વેન સાથે થયું. તેમણે નુકસાની જવાના ડરે નજીવા રુપિયે એપલના શેર્સ વેચી દીધા. નહીંતર આજે 26 લાખ કરોડ રુપિયાના માલિક હોત. #interestingfacts #ronaldwayne #apple #sharemarket #📢13 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕
📢13 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
આને કહેવાય ફૂટેલું ભાગ્ય! થોડા રુપિયા માટે વેચી દીધા હતા એપલના શેર, આજે તેની કિંમત 26,00,000 કરોડ રુપિયા
Ronald Wayne Apple Co Founder: રોનાલ્ડ વેન પાસે એક સમયે એપલના 10% માલિક હતા. પરંતુ નસીબ જ્યારે નબળું હોય ત્યારે માણસને કમત સુઝે છે અને એવું જ રોનાલ્ડ વેન સાથે થયું. તેમણે નુકસાની જવાના ડરે નજીવા રુપિયે આ શેર્સ વેચી દીધા. નહીંતર આજે 26 લાખ કરોડ રુપિયાના માલિક હોત.

More like this