ShareChat
click to see wallet page
#🤩મિથુન મન્હાસ BCCIના નવા અધ્યક્ષ કોણ છે મિથુન મન્હાસ? જેઓ બન્યા BCCIના અધ્યક્ષ 👇👇👇👇👇 45 વર્ષના મિથુન મન્હાસે ઈન્ટરનેશનલ સ્તરે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ ભલે ન કર્યું હોય, પરંતુ ઘરેલું ક્રિકેટમાં તેમનો રેકોર્ડ ખૂબ જ શાનદાર રહ્યો છે. તેમણે 157 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 9714 રન બનાવ્યા, જેમાં 27 સદીઓ અને અનેક મહત્વની ઇનિંગ્સ સામેલ છે. લિસ્ટ-એ ક્રિકેટમાં પણ તેમણે 4126 રન બનાવ્યા.
🤩મિથુન મન્હાસ BCCIના નવા અધ્યક્ષ - ShareChat

More like this