ShareChat
click to see wallet page
ઇશ્ક છે, પણ આવું તો હું નહીં કરૂ. મારામાં હજુ ગાંધી છે બચકુ તો હું નહીં ભરૂ. કહે તો ગોરી ચુંબન ચોડું છેક સુધી. ને મરદ થઇ તને મળું એ વાત જુદી. દાંતિયા કરી દર્દ પહોંચાડું? દર્દે દિલથી તહીં ડરૂ. ગજબ તારા આ ગોરા ગાલ! એને કેમ કરુ હું બળથી ન બેહાલ! ચહેરો હાથમાં લય શકુ,અહિસંક બની અહીં લડુ. જીગરી મારૂ જડબું જાનું. ને નથી કાંય ઇ વાંદરી પાનું. દાંત વડે હું શેરડી છોલી, તું કહે તો કંઈ ધરૂ. ઇશ્ક છે,પણ આવું તો હું નહી કરૂ. મારામાં હજુ ગાંધી છે બચકુ તો હું નહીં ભરૂ. #📚 મારા વિચારો #💓 લવ સ્ટેટ્સ #💖 Dil Shayarana #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💘 પ્રેમ 💘
📚 મારા વિચારો - ShareChat

More like this