ShareChat
click to see wallet page
લોન અને EMI ભરનારાઓને મળી શકે છે મોટી રાહત, અન્ય લોન પણ થશે સસ્તી, જાણો #📢29 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕
📢29 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
લોન અને EMI ભરનારાઓને મળી શકે છે મોટી રાહત, અન્ય લોન પણ થશે સસ્તી, જાણો
RBI: હાલના સમયમાં મોટા ભાગના લોકોને પોતાની કમાણીનો મોટો ભાગ હપ્તા અને લોન ભરવામાં જતો રહે છે, ત્યારે RBI પર સમયાંતરે રેપોરેટમાં ધટાડો કરતું રહે છે, ત્યારે આવનારી બેઠકમાં ઘટાડો કરે તેવી શક્યતાના પુરે પુરા ચાન્સ જોવા મળી રહ્યા છે.

More like this