ShareChat
click to see wallet page
#📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #📢14 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 બુલેટ ટ્રેન સ્ટેશનનો આકાશી નજારો ડાયમંડ થીમ બુલેટ ટ્રેન સ્ટેશનનો આકાશી નજારો,  સુરત-બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારી શરૂ, 15મીએ PM મોદી લેશે મુલાકાત, 10 મિનિટમાં રેલવે સ્ટે. પહોંચી જશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.15મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા જશે. જોકે, બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. Surat bullet train #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #bullettrain #dreamproject #narendramodi #pmmodi #modi #bilimora #antroli
📢15 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 - ShareChat
00:19

More like this