ShareChat
click to see wallet page
'30 વર્ષ પહેલાની અમુક વાતો..,' સલમાને તેના ખરાબ સમયને યાદ કર્યો, પોતાના ભૂતકાળને લઈ કહી આ મોટી વાત #📅 તાજા સમાચાર
📅 તાજા સમાચાર - ShareChat
'30 વર્ષ પહેલાની અમુક વાતો..,' સલમાને તેના ખરાબ સમયને યાદ કર્યો, પોતાના ભૂતકાળને લઈ કહી આ મોટી વાત
સલમાન ખાને હાલમાં જ તેમની 30 વર્ષ જૂની અમુક વાતોને યાદ કરી જેને લઈને તેઓ ભાવુક થયા હતા. બિગબોસના સેટ પર સિંગર અમાલ મલિકને સમજાવતા તેમણે પોતાના ભૂતકાળને યાદ કર્યો હતો. -Salman gets emotional on the sets of Bigg Boss remembering his past

More like this