ભાઈ ભાઈ: અઢી વીઘામાં 20 હજારનો ખર્ચો અને 3 લાખની આવક, લીંબુની ખેતીએ ખેડૂતનું નસીબ બદલી નાખ્યું
Lemon Farming Profit: મહેનત અને લગનથી કામ કરવામાં આવે તો ખેતી પણ સોનેરી ભવિષ્ય આપી શકે છે. તેનું શાનદાર ઉદાહરણ છે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાનો એક યુવક સુશીલ નિષાદ, જેણે પરંપરાગત ખેતી છોડી લીંબુની ખેતી શરૂ કરી અને હવે દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે.