ShareChat
click to see wallet page
🍃🍃💞🍃🍃 *🥀મિત્રતા એટલે શું ?? ઈશ્વર જેમને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયાં હોય, એવી વ્યક્તિઓને ઈશ્વર મિત્રો બનાવી ભૂલ ને સુધારી લેતા હોય છે...* *💁🏻‍♂️જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો, અને સુખ નો એક કોથળો ભરાઈ જાય, તેનું નામ મિત્ર...* *💁🏻‍♂️દોસ્તી ની તો કઈ વ્યાખ્યા હોતી હશે...?? હાથ ફેલાવીએ ને હૈયુ આપીદે એ મિત્ર..!!* *🦋good morning...જય સ્વામિનારાયણ...*🦋                     🍃🍃💞🍃🍃 #🌅 Good Morning #જીવન કોટ્સ...✍🏻 #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ #😍 ગુડ મોર્નિંગ શાયરી

More like this