વિશ્વનું સૌથી મોટું ફૂલ, દુર્ગંધ એવી કે માથું ફાડી નાંખે; રિસર્ચમાં સામે આવ્યું ખતરનાક રહસ્ય!
ઇન્ડોનેશિયાના સુમાત્રામાં વૈજ્ઞાનિકોએ એક અનોખું અને દુર્લભ ફૂલ શોધી કાઢ્યું છે, જેની તેઓ છેલ્લા 13 વર્ષથી શોધ કરી રહ્યા હતા. વિશ્વનું સૌથી મોટું ફૂલ છે અને આ ખૂબ જ દુર્લભ પ્રજાતિના ફૂલમાંથી દુર્ગંધ આવે છે. -worlds largest flower seen by Rafflesia hasseltii in the Sumatra rainforest in Indonesia