ચંદ્રને "ચાંદામામા" કેમ કહીએ છીએ? કાકા, ફુવા કે માસા કેમ નહીં? જવાબ સાંભળીને તમને થશે આશ્ચર્ય
પૌરાણિક કથાઓમાં ચંદ્રને "ચાંદામામા" કહેવામાં આવે છે કારણ કે તેને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે. - Why do we call the moon "Chandamama"? Why not uncle, uncle or uncle? You will be surprised to hear the answer