#😱મહારાષ્ટ્રના DyCMનું પ્લેન ક્રેશમાં નિધન🔴 ,મહારાષ્ટ્રના બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા NCP નેતા અજિત પવારનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. બુધવારે સવારે બારામતીમાં લેન્ડ કરતાં સમયે વિમાન ક્રેશ થયું. તેઓ ચૂંટણી પ્રચાર માટે બારામતી જઈ રહ્યા હતા. ક્રેશ થયા બાદ ચાર્ટર્ડ પ્લેનમાં આગ પણ લાગી હતી.
NCPના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ, NCP-SSPના સાંસદ સુપ્રિયા સુલે, અજિત પવારનો પરિવાર, તેમના પત્ની અને પુત્ર દિલ્હીથી બારામતી માટે રવાના થયા છે. અજિત પવારનો મૃતદેહ બારામતીની હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેમના સમર્થકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.
#આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #📽 CCTV વીડિયો
00:26

