લગ્ન વચ્ચે ખાખી માટે વરરાજાની દોડ, ગુજરાતના સચિન તડવીની પ્રેરણાદાયી કહાની
Chhota Udepur News: છોટાઉદેપુરમાંથી એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં લગ્નની તૈયારીઓ વચ્ચે એક વરરાજાએ ખાખી પહેરવાના સપનાને પ્રથમ સ્થાન આપ્યું. પીઠી ચોળેલા શરીર સાથે GRDની દોડમાં ઉતરીને સફળતા મેળવી. શું છે સચિન તડવીની પ્રેરણાદાયી કહાની?