ShareChat
click to see wallet page
search
રબારી સમાજ દર વર્ષે બચાવશે 100 કરોડ! આર્થિક પરિવર્તનના માસ્ટર પ્લાન વિશે ગોવા રબારીએ ખોલ્યું સિક્રેટ #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
રબારી સમાજ દર વર્ષે બચાવશે 100 કરોડ! આર્થિક પરિવર્તનના માસ્ટર પ્લાન વિશે ગોવા રબારીએ ખોલ્યું સિક્રેટ
Rabari Samaj Constitution : ગુજરાતના અન્ય સમાજની જેમ રબારી સમાજે પણ બંધારણ ધડીને સામાજિક પરિવર્તન લાવવાની પહેલ કરી છે. આજે ડીસામાં યોજનાર મહાસંમેલનમાં નવા બંધારણની જાહેરાત થશે