#🙏પૂજ્ય મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ #✋ જય સ્વામીનારાયણ #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #🙏ગીતા સાર વિડિયો📽 મહંત અમૃતબિંદુ 🇦🇹
💧મહંત અમૃતબિંદુ ૨૧💧
🪷 હું ને મારું એ જનમોજનમ થી વળગ્યું છે, એ એમ નીકળે એમ નથી. પ્રયત્ન કરવો પડે જે તે થઈ આવે તે રીતે પ્રયત્ન કરવ. શબ્દો લાગે એટલે સમાગમ કરતી વખતે કોઈ શબ્દ લાગી જાય, ચોટી જાય તો જ્ઞાનતંતુ ખીલે. પછી ૨૪ કલાક એને આનંદ આનંદ રહે, ઉતરેલી કઢી જેવું મોઢું રહે જ નહીં.
કોઈ બોલી જાય તો બોલવાના જ છે પણ સેવા! સેવા! સેવા! આપણે સેવા કરવા જ આવ્યા છે એ આપડો ગોલ છે, સેવા સિવાય બીજી કોઈ વાત નહિ 🪷 #😇 સુવિચાર


