T20 વર્લ્ડ કપ પહેલા ભારતને લાગશે મોટો ઝટકો... આ મેચ વિનર ખેલાડી થશે બહાર ! આ ખેલાડીનું ચમકશે કિસ્મત
T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026 માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ મેગા ઇવેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે. મેચ વિનર ખેલાડી ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે. આ ખેલાડીના રિપ્લેસમેન્ટ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.