ShareChat
click to see wallet page
search
ગામ લોકોએ ચૂકવ્યું ગુજરાતના શ્રેષ્ઠ દાતા મેક દાદાનું ઋણ, જીવતેજીવ બનાવી પ્રતિમા #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
ગામ લોકોએ ચૂકવ્યું ગુજરાતના શ્રેષ્ઠ દાતા મેક દાદાનું ઋણ, જીવતેજીવ બનાવી પ્રતિમા
NRI Statue In Village : આણંદમાં ભામાશા તરીકે ઓળખાતા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેક દાદાની હયાતીમાં જ 26 ફૂટ ઉંચી પ્રતિમાનું લોકાર્પણ કરાયું, તાજેતરમાં જ તેઓએ શૈક્ષણિક સંકુલ માટે 100 કરોડના દાનની જાહેરાત કરી હતી