ShareChat
click to see wallet page
search
જાન્યુઆરી મહિનામાં જ અચાનક કેમ વધે છે સિંગતેલના ભાવ, રાજકોટના વેપારીઓએ આપ્યું ખરુ કારણ #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
જાન્યુઆરી મહિનામાં જ અચાનક કેમ વધે છે સિંગતેલના ભાવ, રાજકોટના વેપારીઓએ આપ્યું ખરુ કારણ
Singtel Ground Nut Price Hike : ખાદ્યતેલના ભાવમાં સતત બીજા દિવસે થયો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થયો છે. પરંતુ ક્યારે વિચાર્યું છે કે જાન્યુઆરી મહિનામાં જ કેમ વધે છે સિંગતેલના ભાવ, આ પાછળ એક ચોક્કસ કારણ છે તે જાણીએ