#🥗ઉત્તરાયણ સ્પેશિયલ રેસિપી😋 #☀️હેપ્પી ઉત્તરાયણ🪁 #🤩ઉત્તરાયણ સ્ટેટ્સ🪁 #👩🏼🤝👩🏼 રિલેશનશીપ કોટ્સ 📝 #apni fling
*ગગન હોય કે જીવન હોય*
*ક્યાંય ભાર સાથે ઊડી શકાતું નથી*
*માટે જ*
*ઉત્તરાયણ આપણને*
*'ભાર' વગરના બનવાનો સંદેશ આપે છે.*
*ઉમંગકારી પર્વની શુભકામનાઓ.*
*આપનો જીવનરૂપી પતંગ*
*હંમેશા આકાશને આંબતો રહે,*
*સફળતા રૂપી પવન હંમેશા સાનુકૂળ રહે,*
*પેચરૂપી સંઘર્ષોમાં સદાય આપનો વિજય થાય*
*એવી અઢળક શુભેચ્છાઓ.*
🪁 *હેપ્પી ઉત્તરાયણ..*🪁
A.. Dost


