T20 વર્લ્ડ કપ પહેલા પેટ કમિન્સે છોડી ક્રિકેટ ? વીડિયો થયો વાયરલ, જાણો શું છે હકીકત
Pat Cummins : પેટ કમિન્સનો સ્ટેન્ડ-અપ કોમેડી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેના કારણે નિવૃત્તિની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ વીડિયો પાછળની હકીકત શું છે અને પેટ કમિન્સની નિવૃત્તિ અંગેનું સત્ય શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.