ShareChat
click to see wallet page
search
12 જાન્યુઆરીએ લગ્ન, અને 25 જાન્યુઆરીએ આપઘાત : 13 દિવસમાં એવું તો શું બન્યું કે બિલ્ડર પુત્રને મોત મીઠું કરવુ પડ્યું #🗞️ ગુજરાત અપડેટ્સ
🗞️ ગુજરાત અપડેટ્સ - ShareChat
12 જાન્યુઆરીએ લગ્ન, અને 25 જાન્યુઆરીએ આપઘાત : 13 દિવસમાં એવું તો શું બન્યું કે બિલ્ડર પુત્રને મોત મીઠું કરવુ પડ્યું
Gandhinagar Builder Death Case : ગાંધીનગર: બિલ્ડરના પુત્રના આપઘાત મામલે મૃતકના પિતા પ્રવીણ પટેલે 4 લોકો સામે ઈન્ફોસિટી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. વેવાઈના પરિચિત પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત 4 સામે ફરિયાદ કરી