રૂપાણી, માધવરાવ સિંધીયા, સંજય ગાંધી...અજિત પવાર પહેલા આ 5 નેતાઓએ પણ પ્લેન ક્રેશમાં જીવ ખોયો!
મહારાષ્ટ્રના બારામતી નજીક એક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત થયું છે. એનસીપી નેતા પવાર એક ચૂંટણી રેલીને સંબોધવા માટે ખાનગી વિમાનમાં મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. વિમાન બારામતીમાં લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હોવાનું કહેવાય છે.