IND vs NZ : ચોથી T20માં આ સ્ટાર ખેલાડી થશે બહાર, શ્રેયસ ઐયરની એન્ટ્રી પાક્કી, જાણો કેવી હશે ભારતની પ્લેઈંગ-11
IND vs NZ 4th T20 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે વિશાખાપટ્ટનમમાં ચોથી T20 મેચ રમાશે. 5 મેચોની સિરીઝમાં ભારતે 3-0થી સિરીઝ પર કબજો કરી લીધો છે, ત્યારે ચોથી મેચમાં આજે ભારતની પ્લેઈંગમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, પ્લેઈંગ 11માં કોને તક મળી શકે છે.