100mgથી વધુ ડોઝવાળી નિમેસુલાઇડ દવા બનાવવા-વેચવા પર પ્રતિબંધ: તાવ-દુખાવામાં ઝડપથી રાહત આપે છે, પરંતુ વધુ ડોઝ લિવર માટે જોખમ
કેન્દ્ર સરકારે દુખાવો અને તાવમાં વપરાતી નિમેસુલાઇડ (Nimesulide) દવાની 100 મિલિગ્રામથી વધુ ડોઝની તમામ ઓરલ (ખાવાની) દવાઓના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. | Central Government ban Nimesulide medicine dose above 100mg. Health Ministry stopped oral drug production sale. High dose medicine causes liver damage risk.