ગીર-ગઢડામાં 8 સિંહના પરિવારે રોડ બ્લોક કર્યો, VIDEO: મધરાતે રસ્તો જામ થતાં વાહનોનાં પૈડાં થંભી ગયાં; પ્રવાસીઓ માટે સિંહણ-પાઠડાનો અદ્ભુત નજારો - Una News
ગીર અને ગીર ગઢડા પંથકમાં સિંહોના રાત્રિ પેટ્રોલિંગની ઘટનાઓ સામાન્ય બની રહી છે. વધુ એક અદ્ભુત અને રોમાંચક વીડિયો સામે આવ્યો છે. ગીર ગઢડાના ઉમેદપરા ગામથી કોડીનારના આલિદર ગામ તરફ જતાં સૂમસામ રસ્તા પર એકસાથે 8 સભ્યનો સિંહ પરિવાર નીકળતાં રોડ બ્લોક થયો હતો, જેના પગલે વાહનચાલકો થંભી ગયા હતા. | ગીર અને ગીર ગઢડા પંથકમાં સિંહોની રાત્રી પેટ્રોલિંગની ઘટનાઓ સામાન્ય બની રહી છે, ત્યારે વધુ એક અદભૂત અને રોમાંચક વીડિયો સામે આવ્યો છે. ગીર ગઢડાના ઉમેદપરા ગામથી કોડીનારના આલિદર ગામ તરફ જતાં સુમસામ રસ્તા પર એકસાથે 8 સભ્યનો સિંહપરિવાર નીકળતા રોડ બ્લોક થયો હતો, જેનાGir Gadhada Umedpara Alidar Road Witness Sighting Large Family Eight Lions Including Lioness Sub-Adult Lions Night; Lions Block Road; Vehicle Traffic Stops; Passersby Capture Viral VIDEOS.