ક્રિકેટમાં ફરી એકવાર મેચ ફિક્સિંગનું ભૂત ધણધણ્યું: સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં રિયાન પરાગની ટીમના 4 ખેલાડીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા; જાણો શું છે મામલો
ભારતની ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી મોટી T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હાલમાં રમાઈ રહી છે. હાલમાં ગ્રૂપ સ્ટેજની મેચ પૂરી થયા પછી હવે સુપર લીગ સ્ટેજની મેચની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન આસામ ક્રિકેટ એસોસિયેશન (ACA)એ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ની મેચ દરમિયાન ખેલની ઈમાનદારી પર અસર પહોંચાડવાનો પ્રયાસ કરવાના મામલામાં પોતાના ચાર ખેલાડીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. અમુક મીડિયા રિપોર્ટ્સ પ્રમા... | ભારતની ડોમેસ્ટિક ક્રિકેટની સૌથી મોટી T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હાલમાં રમાઈ રહી છે. હાલમાં ગ્રૂપ સ્ટેજની મેચ પૂરી થયા પછી હવે સુપર લીગ સ્ટેજની મેચની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન આસામ ક્રિકેટ એસોસિયેશન (ACA)એ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ની મેચ દરમિયાન ખેલનીAssam Cricket Association suspends four players Amit Sinha, Ishan Ahmed, Ama